યોગની પૂર્ણતા (Yog ni Purnata)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
યોગનો પૂર્ણ અભ્યાસ કરવો, તેનો શું અર્થ છે? શું તે આજના સમયમાં શક્ય છે ? શોધી કાઢો. વિશ્વના એક વિખ્યાત યોગના ગુરુ શ્રીલ પ્રભુપાદ યોગનો સાચો અર્થ પ્રગટ કરે છે અને આજે ચાલી રહેલા યોગના વ્યાપારીકરણને છિન્નભિન્ન કરી નાખે છે. તેઓ સમજાવે છે કે યોગાસનો અને કસરતોથી આગળ, ધ્યાન અને પ્રાણાયામથી પણ આગળ, યોગનું પ્રાચીન જ્ઞાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથેના પ્રેમમય સંબંધ તરફ દોરી જાય છે.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)