This Portal is Connected to Production Database.

Gujarati Language Pack
Thumbnail Image of સર્વોત્તમ યોગ પદ્ધતિ

સર્વોત્તમ યોગ પદ્ધતિ (Sarvottam Yog Paddhati)

Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

Description

જો કે, યોગાભ્યાસ અનેક પ્રકારના હોય છે, પણ વૈદિક સાહિત્ય સમજાવે છે કે તમે ભલે કોઈ પણ પદ્ધતિની પસંદગી કરો, છતાં અંતિમ ધ્યેય તો એ જ રહે છે કે ભગવાન કૃષ્ણને સમજવા. કૃષ્ણ ભક્તિનો અભ્યાસ કરવો તેનો અર્થ થાય છે, સર્વોચ્ચ પ્રકારના યોગનો અભ્યાસ કરવો. આ સર્વોત્તમ યોગ પદ્ધતિની સમજૂતી ભગવાન કૃષ્ણ દ્વારા ભગવદ્ગીતામાં તેમના સૌથી ઘનિષ્ઠ મિત્ર અર્જુનને આપવામાં આવી છે અને શ્રીલ પ્રભુપાદ, જેઓ વિશ્વના વિખ્યાત અને આગળ પડતા યોગના આચાર્ય છે, તેઓ સામાન્ય જનસમુદાયના લાભાર્થે આ સિદ્ધાંતને સમજાવે છે.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)