This Portal is Connected to Production Database.

Gujarati Language Pack
Thumbnail Image of રસરાજ કૃષ્ણ

રસરાજ કૃષ્ણ (Rasraj Krishna)

Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

Description

દરેક વ્યક્તિ આનંદની શોધમાં છે, પરંતુ આ ભૌતિક જગતમાં સાચો આનંદ રહેલો નથી. કૃષ્ણ સાથેના સંબંધમાં જે દિવ્ય આનંદ પ્રાપ્‍ત થાય છે, તે સર્વોત્કૃષ્ટ છે. જો આપણે કૃષ્ણ તરફ વળીશું, તો આપણને છેવટે એ આનંદ પ્રાપ્‍ત થશે, જેના માટે આપણે ઝંખી રહ્યા છીએ. કૃષ્ણના અદ્‍ભુત ચરિત્ર તથા તેમની દિવ્ય લીલાઓ વિશે જાણો અને આનંદના અનંત સાગરમાં પ્રવેશ કરો.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)