રાજવિદ્યા - સર્વ જ્ઞાનમાં મુકુટમણિ (Raja vidya Sarv Gyan ma Mukatmani)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
તમે કેવી રીતે જાણી શકો કે કયું જ્ઞાન ખરેખર સર્વોત્તમ છે ? જો તમે દિવ્ય વિષયવસ્તુમાં નિષ્ઠાપૂર્વક પૃચ્છા કરવા તૈયાર હો, તો તમને આ પુસ્તકમાં જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થશે. ગુહ્ય જ્ઞાનના સૌથી ગુહ્યતમ ક્ષેત્રમાં પ્રવેશ કરો, સર્વ જ્ઞાનના રાજારૂપ રાજવિદ્યાને પ્રાપ્ત કરો અને આ ભૌતિક જગતની મર્યાદાઓની પેલે પાર શું રહેલું છે, તેના પ્રત્યે તમારા મન તથા હૃદયને ખુલ્લાં કરો.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)