પુનરાગમન (Punaragaman)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
પુનર્જન્મનું સર્વાધિક વિશદ વિવરણ..... જીવનની શરૂઆત નથી જન્મ સમયે થતી કે નથી મૃત્યુ સમયે તેનો અંત આવતો. વર્તમાન શરીર છોડ્યા પછી આત્માનું ખરેખર શું થાય છે? શું તે બીજા દેહમાં પ્રવેશ કરે છે? શું તેણે હંમેશાં પુનર્જન્મ લેતા રહેવા એ જરૂરી છે? પુનર્જન્મની ઘટના વાસ્તવમાં કેવી રીતે કાર્ય કરે છે? શું આપણે આપણાં ભવિષ્યના પુનર્જન્મોનું નિયંત્રણ કરી શકીએ છીએ? “પુનરાગમન” પુસ્તક મૃત્યુ પછીના જીવના વિશે જ્ઞાનના સમયથી પર એવા સૌથી પ્રમાણભૂત સ્ત્રોતોમાંથી સુસ્પષ્ટ અને પરિપૂર્ણ સમજૂતીઓ પ્રસ્તુત કરીને સૌથી ગહન અને રહસ્યમય પ્રશ્નોના ઉત્તરો આપે છે.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)