પ્રહ્લાદ મહારાજના દિવ્ય ઉપદેશો (Prahlad Maharaj na Divya Upadesho)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
પ્રહ્લાદ મહારાજ માત્ર પાંચ વર્ષના બાળક હતા, જેઓ આત્મ-સાક્ષાત્કારના દિવ્ય વિજ્ઞાનના વિષયમાં તેમના સહપાઠીઓને ઉપદેશ આપતા હતા, જે તેમના નાસ્તિક પિતા હિરણ્યકશિપુને બિલકૂલ પસંદ ન હતું. તેમણે આ જ્ઞાન તેમના ગુરુ નારદ મુનિ પાસેથી મેળવ્યું હતું, જ્યારે તેઓ હજી તેમની માતાના ગર્ભમાં હતા. તેમના સમયથી પર અને સાર્વત્રિક ઉપદેશોને આ પુસ્તિકામાં સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાંથી આપણને ધ્યાન, ઇન્દ્રિય સંયમ, મનની શાંતિ અને છેવટે જીવનના અંતિમ ધ્યેયરૂપી ભગવાનના શુદ્ધ પ્રેમની પ્રાપ્ત વિશે માહિતી મળે છે.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)