નારદભક્તિસૂત્ર (દિવ્ય પ્રેમનાં રહસ્યો) (Narada Bhakti Sutra Divya Prem nam Rahasyo)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
શાશ્વત આનંદની પ્રાપ્તિ..... યુગોથી પૂર્વ તથા પશ્ચિમના ઉન્નત મહાનુભાવોએ શીખવ્યું છે કે આપણે પરિપૂર્ણ, શુદ્ધ અને શાશ્વત પ્રેમ માત્ર ત્યારે જ પ્રાપ્ત કરી શકીએ છીએ, જ્યારે આપણે ભગવાનને પ્રેમ કરવાનું શીખીએ છીએ. ભક્તિયોગ આપણને આની કલા શીખવે છે. અને વૈદિક ઋષિ નારદજી કરતા મોટા શિક્ષક અન્ય કોઇ નથી. નારદ મુનિના ભક્તિ પરના નારદભક્તિસૂત્ર તરીકે જાણીતા ૮૪ રત્ન સમાન શ્લોકો ભગવત્પ્રેમનાં રહસ્યોને પ્રગટ કરે છે – તે શું છે અને શું નથી; તેનો પ્રભાવ કેવો છે; તે માર્ગે થતી પ્રગતિમાં શું મદદકર્તા છે અને શું અવરોઘકર્તા છે અને બીજું ઘણું. જીવનના અંતિમ લક્ષ્યને શોધી રહેલા નિષ્ઠાવાન સાધક માટે નારદભક્તિસૂત્ર અત્યંત આવશ્યક છે.
Sample Audio