This Portal is Connected to Production Database.

Gujarati Language Pack
Thumbnail Image of કૃષ્ણભાવનામાં પ્રથમ પગલું

કૃષ્ણભાવનામાં પ્રથમ પગલું (Krishna Bhavana mam Pratham Pagalum)

Author: ભક્તિ વિકાસ સ્વામી

Description

કૃષ્ણભાવનાનો અભ્યાસ શા માટે કરવો ? શું મારે ગુર‍ુની જરૂર છે ? મારે જપ શા માટે કરવા જોઈએ ? મારે આ સાધના કેવી રીતે કરવી જોઈએ ? આ પુસ્તિકા આપને કૃષ્ણભક્તિનો શુભારંભ કરવા માટે જરૂરી બધી માહિતી પૂરી પાડે છે. તે ભક્તિના દૈનિક આચરણ વિશે સમજવામાં સરળ એવું માર્ગદર્શન પૂર‍ું પાડે છે કે જે આપણને કૃષ્ણની નજીક લઈ જાય છે. વ્યાવહારિક માહિતીથી ભરપૂર. આશ્રમમાં રહેતા તેમજ ઘરમાં રહેતા ભક્ત બંને માટે સમાન રીતે ઉપયોગી. આપને ચડિયાતી, વધારે સારી આધ્યાત્મિક વ્યક્તિ બનાવવાની બાંયધરી.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)