This Portal is Connected to Production Database.

Gujarati Language Pack
Thumbnail Image of કૃષ્ણભક્તિની પ્રાપ્તિ

કૃષ્ણભક્તિની પ્રાપ્તિ (Krishna Bhakti ni Prapti)

Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

Description

આધ્યાત્મિક ઉન્નતિ એ આપણી મૂળ ભગવદ્ભાવનાને પુનઃ જાગૃત કરવાની બાબત છે. શ્રીલ પ્રભુપાદ જેઓ વૈદિક જ્ઞાનમાં વિશ્વના નામાંકિત અને સત્તાવાર આચાર્ય છે, તેઓ આ સિદ્ધાંતને સમજવા માટે અને પૂર્ણ પુર‍ુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણ તરફ દોરી જતા ઉચ્ચતર માર્ગને અનુસરવા માટે આપણને પ્રેરિત કરે છે. એ હવે આપણા હાથમાં છે કે આપણે માયાના આ ભ્રામક કળણમાંથી પોતાની જાતને ઉન્નત બનાવીએ. આ પુસ્તકમાં દર્શાવેલી સરળ છતાં વ્યાવહારિક પદ્ધતિને અનુસરવાથી આપણે અસીમ સુખ અને આનંદના જીવનને પ્રાપ્‍ત કરી શકીએ છીએ.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)