Gujarati Language Pack
Thumbnail Image of કૃષ્ણભક્તિની અનુપમ ભેટ

કૃષ્ણભક્તિની અનુપમ ભેટ (Krishna Bhakti ni Anupam Bhet )

Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

Description

દુનિયાના ગમે તેટલા પૈસા આધ્યાત્મિક સ્વતંત્રતાને ખરીદી શકતા નથી. તેમ છતાં તે એવી વસ્તુ છે કે જે સૌથી દુર્લભ, સૌથી મૂલ્યવાન તેમ જ સર્વ દ્વારા સૌથી વધારે ઇચ્છિત વસ્તુ છે. અને તે ગરીબ તેમ જ ધનવાન બંને માટે સરખી જ રીતે ઉપલબ્ધ છે. શું આપ આપના જીવનમાં આ ભેટ પ્રાપ્ત કરવા ઇચ્છો છો? અહીં તેને પ્રાપ્ત કરવા માટેનાં પગથિયાં આપેલાં છે, જે ક્રમિક રીતે આગળ વધવામાં મદદ કરે છે. એક વખતે એક ડગલું ભરીને તમે જોશો કે તમે અનુપમ ભેટ પ્રાપ્ત કરી છે, જે છે ભૌતિક દુઃખોથી સ્થાયી મુક્તિ.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)
Your IP Address: 216.73.216.97 Server IP Address: 169.254.129.2