કર્મયોગ (Karma Yoga)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
ભગવાન કૃષ્ણ પાસે આપણા માટે સંદેશ છે. આપણે આ દેહ નથી, પણ આધ્યાત્મિક હસ્તીઓ છીએ. શુદ્ધ આધ્યાત્મિક સમજ પ્રમાણે જાતિ, ધર્મ, રંગ કે લીંગ વગેરેનાં પદ કે સંજ્ઞાઓ આપણને લાગુ પડતાં નથી. આ બિનસાંપ્રદાયિક સ્તર પરથી આખું જગત વાસ્તવિક એકતા અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે. આવી સમજ વિના આપણે જે સુખની શોધ કરી રહ્યા છીએ, તે આપણે વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે કદી પામી શકીશું નહીં. બીજા વિશ્વયુદ્ધ બાદ થોડા સમય પછી જ લખાયેલું આ પુસ્તક વર્ણવે છે કે ઈશ્વર-કેન્દ્રિત સામ્યવાદની સ્થિતિમાં સમાજ કેવી રીતે શાંતિપૂર્વક જીવી શકે છે.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)