This Portal is Connected to Production Database.

Gujarati Language Pack
Thumbnail Image of ખૂટતી કડી: ચેતના

ખૂટતી કડી: ચેતના (Jutati Kadi Chetna)

Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

Description

“જીવનનાં રહસ્ય વિશેની મારી શોધમાં હું છેવટે અણુઓ અને વીજાણુઓ (ઇલેકટ્રોન્સ) સુધી જઈ પહોંચ્યો, જેમાં મુદ્દલે જીવન નથી. એ રસ્તે કોઈ ઠેકાણે મારા હાથની આંગળીઓમાંથી જીવનનું રહસ્ય સરી ગયું. તેથી હવે મારી વૃદ્ધાવસ્થા“માં હું પાછા પગલાં ભરી રહ્યો છું...” – આલ્બર્ટ સેન્ટ જ્યોર્જ, ૧૯૩૭ નૉબલ પારિતોષિક વિજેતા, શરીરવિજ્ઞાન અને ઔષધવિજ્ઞાન

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)