જન્મ અને મૃત્યુની પેલે પાર (Janma Aane Mrityu ni Pele Par)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
શું મૃત્યુ પછી પણ જીવન હોય છે? ભારતના વૈદિક જ્ઞાનના પ્રમાણભૂત અધિકારીઓમાં સર્વાધિક સુપ્રસિદ્ધ શ્રીલ પ્રભુપાદ આત્માની મૃત્યુ પછીની મુસાફરીની રોમાંચક માહિતી પ્રસ્તુત કરે છે, તેમજ આત્મા કેવી રીતે એક શરીરમાંથી બીજામાં સ્થાનાંતરિત થાય છે અને આપણે ભગવાનના પરમ ધામમાં પહોંચીને કેવી રીતે જન્મ-મૃત્યુના ફેરાઓનો અંત આણી શકીએ છીએ, તે પણ બતાવે છે.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)