હરે કૃષ્ણ પડકાર (Hare Krishna Padakar)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
આ પુસ્તક હરે કૃષ્ણ આંદોલનના સંસ્થાપક શ્રીલ પ્રભુપાદ સાથે વિવિધ લોકો સાથે થયેલા વાર્તાલાપોનું સંકલન છે. શ્રીલ પ્રભુપાદ વિવિધ વિષયો જેવા કે પુનર્જન્મ, અમર્યાદિત કામવાસના, ગોહત્યા, માંસાહાર, આત્માના અસ્તિત્વની સાબિતી, સામાજિક સુધાર, વૈજ્ઞાનિક પ્રગતિ વગેરે વિશેના વૈદિક દૃષ્ટિબિંદુને પ્રસ્તુત કરે છે. શ્રીલ પ્રભુપાદના ઉપદેશો અને તેમનું જીવન નિદર્શન કરે છે કે પ્રાચીન વેદોનો સંદેશ આજના સમય માટે પણ જરાય અપ્રસ્તુત બની ગયો નથી, પરંતુ સર્વ આધુનિક લોકો માટે એટલો જ સુસંગત છે.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)