ગીતાસાર (Gitaa Saar)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
ભગવદ્ગીતા યોગ પરનો મુખ્ય સ્રોતગ્રંથ છે અને ભારતના વૈદિક જ્ઞાનનો સંક્ષિપ્ત સાર છે. અહીં તેનો સંપૂર્ણ અને વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે કે જેમાં ભગવાનનું તત્ત્વજ્ઞાન અર્થાત્ કૃષ્ણભક્તિના સારને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)