Gujarati Language Pack
Thumbnail Image of ભક્તિ : શાશ્વત પ્રેમની કળા

ભક્તિ : શાશ્વત પ્રેમની કળા (Bhakti Shashwata Prema ni Kala)

Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

Description

ભૌતિક જગતમાં આપણો જેને પ્રેમ કહીએ છીએ તે ક્ષણભંગુર હોય છે, પરંતુ ભગવાનના ધામમાં ભગવાન કૃષ્ણ દ્વારા તેમના પ્રિય ભક્તો સાથે જે પ્રેમનું આદાનપ્રદાન કરવામાં આવે છે, તે સનાતન હોય છે. ભક્તિયોગ આપણને શીખવે છે કે તે સનાતન પ્રેમના ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશવું. આ પ્રારંભિક પુસ્તકમાં ભક્તિયોગના મૂળભૂત સિદ્ધાંતોને પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)
Your IP Address: 216.73.216.97 Server IP Address: 169.254.129.2