ભક્તિરસામૃતસિંધુ (Bhakti Rasaamrit Sindhu)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
આ પુસ્તક ભક્તિયોગનું સંપૂર્ણ વિજ્ઞાન રજૂ કરે છે, જે શ્રીલ રૂપ ગોસ્વામીના ભક્તિ રસાના ગ્રંથ ભક્તિરસામૃતસિંધુનો સારાંશ છે. તેમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ સાથે પ્રેમસભર ભક્તિ મારફત સંપર્ક સાધવાના ભક્તિયોગના સંપૂર્ણ વિજ્ઞાનનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તિયોગ એ ભગવત્પ્રેમ પ્રાપ્ત કરવાનો સૌથી મહાન માર્ગ છે અને સાથે સાથે તે અત્યંત સરળ તથા સૌમ્ય પણ છે. આજના આ વિશિષ્ટ યુગમાં તમામ શાસ્ત્રો દ્વારા એ જ માર્ગનું સમર્થન કરવામાં આવેલું છે.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)