આત્મ-સાક્ષાત્કારનું વિજ્ઞાન (Aatma Sakshatkara num Vigyan)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
અનેક યુગોથી સમયથી પર એવા જે જ્ઞાનને મહાન આચાર્યોએ પ્રસ્તુત કર્યું છે, તે તમે આ પુસ્તકમાં પ્રાપ્ત કરશો. આત્મ-સાક્ષાત્કારનું વિજ્ઞાન એ પુસ્તક આત્મા, બ્રહ્માંડની પ્રકૃતિ તથા પરમાત્મા વિશેના રહસ્યને પ્રગટ કરે છે. આત્મ-સાક્ષાત્કારના વિજ્ઞાનના વિશ્વના સૌથી મહાન શિક્ષક અહીં ધ્યાન તથા યોગના આધુનિક યુગમાં કરવામાં આવતા અભ્યાસ વિશે, કર્મના નિયમથી મુક્તિ કેવી રીતે મેળવવી તે વિશે, સર્વોત્કૃષ્ટ ચેતના પ્રાપ્ત કરવા વિશે તથા અન્ય અનેક મુદ્દાઓ વિશે બોલે છે. તેઓ દર્શાવે છે કે આજના વિશ્વ માટે તેમજ આપના જીવન માટે આત્મ-સાક્ષાત્કારનું વિજ્ઞાન કેટલું જરૂરી તથા સુસંગત છે.
Sample Audio