શ્રી ચૈતન્ય ચરિતામૃત સંક્ષિપ્ત (Sri Chaitanya Charitamrit Sankshipta )
Author: પૂર્ણપ્રજ્ઞ દાસ
Description
શ્રી ચૈતન્ય ચરિતામૃતનું આ સંક્ષિપ્ત સંસ્કરણ વાચકને આ મહાન સાહિત્યમાં વર્ણવેલી લીલાઓનું સંપૂર્ણ વિવરણ તેમ જ ભાષ્યના મુખ્ય બોધપાઠોનું વિવરણ પૂરું પાડે છે. અલબત્ત, જે ભક્તો શ્રીલ પ્રભુપાદનાં ભાષાંતર અને ભાવાર્થોનું અધ્યયન કરવાને ટેવાયેલા છે, તેમના માટે આ સંક્ષિપ્ત આવૃત્તિનો અભ્યાસ કરવાની જરૂર નથી. પરંતુ જેઓ પ્રભુપાદનાં પુસ્તકોનું વાંચન કરી શકતા નથી, તેમના માટે હું ભલામણ કરું છું કે તેઓ આ પુસ્તક વાંચે. ખરેખર, એવી આશા રાખવામાં આવે છે કે આ એક સંક્ષિપ્ત પુસ્તકના વાચકોને શ્રીલ પ્રભુપાદના અનેક ખંડોવાળા મહાન ગ્રંથનું કાળજીપૂર્વક અધ્યયન કરવાની પ્રેરણા મળશે.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)